રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 250 ગ્રામબટાટા
  3. 3 નંગકાંદા
  4. 1 નંગલીંબુ
  5. 3 નંગલાલ મરચા
  6. જીણી સમારેલી ધાણાભાજી
  7. 3 નાની ચમચીલાલ મરચું
  8. 3 નાની ચમચીધાણાજીરું
  9. 3 નાની ચમચીખાંડ
  10. ટામેટા સોસ
  11. ધાણાભાજી, લીલા મરચા, આદુ, ની ચટણી
  12. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાટા બાફી તેનો માવો બનાવી,બધા જ મસાલા ઉમેરીએ. કાંદા વડે વધાર કરી બધુ જ ભેળવી દઈએ. અ

  2. 2

    મસાલો ભેળવી દઈએ. બ્રેડ પર મસાલો લગાવીએ. તેને ટોસ્ટર માં ઘી લગાવી મુકો.

  3. 3

    આપણી સેન્ડવીચ રેડી છે. તેને સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes