મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને 4 થી 5 કલાક પલાળી રાખવી ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લેવી
- 2
ત્યારબાદ તેમાં ખમણેલું બટાકુ ઝીણી ક્રશ કરેલી ડુંગળી ઝીણાં સમારેલાં આદું મરચાં લીમડા ના પાન ધાણાભાજી જીરું મરી નો ભૂકો મીઠું નાખી ખૂબ હલાવી લેવું અને સ્ટીલ ની ગરણી ઊંઘી કરી તેમાં વડાં નું ખીરું મુકી વચ્ચે પાણી વાળા હાથ થી કાણું પાડી વડાં તળવા
- 3
વડાં તળાય જાય પછી સર્વ કરવાં ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
-
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
-
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે મારા પતિદેવજી નો જન્મદિવસ દિવસ હતો. તો મે એમના માટે આ મેંદુ વડા બનાવ્યા હતા. જે ખુબ સરસ બન્યા હતા. અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અને સાથે સાથે આપણે ઘરની સાફ સફાઇ પણ કરતા હોઈએ છીએ એટલે થોડી ઝડપ હતી માટે આ રીતે વડા બનાવી લીધા છે... માત્ર આકાર આપ્યો નથી... Khyati Joshi Trivedi -
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
-
-
-
ગ્રીન મસાલા બટર ચકરી (Green Masala Butter Chakri Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6 Bhavna C. Desai -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે બ્રેકફાસ્ટ માં કે ડિનર માં કે બચ્ચા ના ટિફિન માં બનાવી શકાય છે. Vaishnavi Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16522816
ટિપ્પણીઓ