પનીર સ્ટફ પરાઠા

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

#goldenapron3
Week 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામપનીર
  2. 1 વાટકીઝીણી સમારેલી કોબી
  3. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  4. 1 વાટકીજીણા સમારેલા કેપ્સિકમ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધું જીણું સમારી લ્યો. એક બાઉલ માં કોબી, ડુંગળી, કેપ્સિકમ ને કોથમરી નાખી ને હલાવી નાખો

  2. 2

    પછી તેમાં મીઠું ને ગરમ મસાલો નાખો ને હલાવી દયો

  3. 3

    પછી પનીર નાખો ને બધું એકદમ મીશ કરી દયો પછી આપણે પરોઠા ને એકદમ પટવા વણી લ્યો પછી તેમાં સ્ટીફગ ભરી લ્યો

  4. 4

    પછી તેને આવી રીતે ફોલ્ટ કરો બંને સાઈડ ની કીનારી ને હળવે હાથે દબાવી લ્યો એટલે સ્ટીફગ બહાર ના નીકળી જાય

  5. 5

    પછી લોઢી પર શેકી લ્યો ધી અથવા બટર મુકી ને બંને બાજુ ની લગાવી ને જરાક ક્રિસ્પી થવા દો

  6. 6

    આ બની ગયા સ્ટફ પરાઠા હવે તેને ગરમા ગરમ ટમેટો કેચઅપ સાથે સવૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

Similar Recipes