વેજી મેયો ચીઝી સેન્ડવિચ

Ushma Malkan
Ushma Malkan @ush_85

#કાંદાલસણ
#goldenapron3 week 12
કી વર્ડ સેન્ડવિચ

વેજી મેયો ચીઝી સેન્ડવિચ

#કાંદાલસણ
#goldenapron3 week 12
કી વર્ડ સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઘઉ ની બ્રેડ
  2. 4બાફેલા બટેટા
  3. 1 વાટકીકેપ્સીકમ
  4. 1 વાટકીબાફેલી મકાઈ
  5. 1/2 વાટકીબાફેલા વટાણા
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1/2 ચમચીમિક્સ હર્બ્સ
  9. 2 ચમચીટમેટા સોસ
  10. 2 ચમચીપ્લેન મેયોનીઝ
  11. 2ચીઝ ક્યુબ/ચીઝ સ્લાઈસ
  12. 1 ચમચીચાટ મસાલા
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 ચમચીકોથમીર
  15. 2 ચમચીતેલ+બટર
  16. સેન્ડવિચ શેકવા માટે તેલ બટર અથવા ઘી લઇ શકો મેં અહીં બટર લીધૂ છે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધી તૈયારી કરી લો. બટેટા, vatana, મકાઈ બાફી લેવી બધા શાકભાજી નાના સમારી લેવા.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ અને બટર એમ બન્ને લઇ એ ગરમ કરી એમાં પેલા કેપ્સીકમ ઉમેરો તેમાં થોડું મીઠું નાખો. એ સોફ્ટ થાય એટલે વટાણા અને મકાઈ નાખી એને 2-3 મિનિટ થવા દો.પછી એમાં બધા જણાવ્યા મુજ્બ સૂકા મસાલા નાખી બધુજ મિક્સ કરો. છેલ્લે બટેટા નાખો, સોસ ane માયોનીઝ અને 1 ચીઝ ક્યુબ ખમણી બધું પ્રોપર મિક્સ કરી લો. આમ સ્ટફિંગ તૈયાર કરી લો.

  3. 3

    હવે બે બ્રેડ લો. એક ઉપર બટર અને એક પાર ટમેટા સોસ લગાવો હવે એક બ્રેડ પર સ્ટફિંગ મૂકો પછી એના પર બીજી બ્રેડ મુકી બટર લગાવો અને એ સાઈડ તવા પાર આવે એમ મુકો પછી ઉપર ની બ્રેડ પર પણ બટર લગાવી બન્ને બાજુ ક્રિસ્પી એવી સેકી લો. અને તેને ગરમાગરમ સર્વ કરો.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes