બનાના મિલ્ક શેક

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
શેર કરો

ઘટકો

  1. 2 નંગબનાના
  2. 1 ટી સ્પૂનસુગર પાવડર
  3. 200મિલી મિલ્ક
  4. 1 ટી સ્પૂનમલાઈ
  5. 5 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બનાના ને એક પ્લેટ મા કટ કરી ડીપ ફ્રિજ મા 6 કલાક માટે મુકો

  2. 2

    હવે 6 કલાક બાદ તેને મિક્સર જાર મા નાખી તેમાં મિલ્ક સુગર મલાઈ ઉમેરો પછી તેને મિક્સર મા મેસ કરો ત્યાર બાદ એક ગ્લાસ મા કાઢી તેમાં બદામ ના ટુકડા નાખી થોડી વાર ફ્રિજ મા મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર

Similar Recipes