ખજૂર આલ્મંડ હોટ મિલ્ક શેક (વેઈટ ગેઈન એનર્જી મિલ્ક શેક)
#goldenapron3#week13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી સામગ્રી તૈયાર કરો એક બાઉલમાં દૂધ ખજૂર ઠળિયા કાઢીને અને બદામની કતરણ તૈયાર કરો
- 2
હવે ગેસ ચાલુ કરી એક તપેલીમાં દૂધ ઉમેરો હવે તેમાં ચાર પેશી ખજૂર ના ઝીણા ઝીણા ટુકડા કરી ઉમેરો
- 3
હવે દૂધને સતત હલાવ્યા કરો અને બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી થવા દોત્યાં સુધી અંદર કાળી ખજૂર પણ બધી એક રસ થઇ જશે અને દૂધનો કલર બ્રાઉન કલર થઇ જશે હવે બે ત્રણ ઊભરા થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 4
હવે આ દૂધને સર્વિંગ ગ્લાસમાં કાઢો અને તેને બદામથી અને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ખજૂર આલ્મંડ હોટમિલ્ક આ મિલ્ક એનર્જી ડ્રીંક છે અને જેઓનું વજન ન વધતું હોય રેગ્યુલર આ મિલ્ક ના સેવનથી વેઈટ ગેઈન થાય છે તો તૈયાર છે પાંચ થી છ મિનિટમાં બનતુ ખજૂર આલ્મંડ હોટ મિલ્ક આ drink કેલેરી કોનસીયસ વાળા માટે પણ ફાયદાકારક છે કેમકે આમાં સાકર યુઝ કરવામાં આવેલ નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
-
-
-
-
-
-
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha -
-
ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#CookoadTurns6#MBR6 #Week6 hetal shah -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ