ઓરીયો બનાના થીક શેક (Oreo Banana Thick Shake Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ઓરીયો બનાના થીક શેક (Oreo Banana Thick Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
સવિઁગ 1 સર્વિંગ
  1. 1 નંગબનાના
  2. 1સ્કુપ વેનીલા આઇસક્રીમ
  3. 2 નંગઓરિયો બિસ્કિટ
  4. 3/4 કપચિલ્ડ મિલ્ક
  5. ગાનિશ માટે
  6. ઓરિયો બિસ્કિટ નો ભુકો
  7. બનાના વેફર બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મીક્ષર જાર માકટ કરેલ બનાના ઓરિયો આઇસક્રીમ દૂધ નાખી પીસી લો

  2. 2

    હવે તેને સવિઁગ ગ્લાસ મા કાઢી ચિલ્ડ સર્વીગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes