બનાના મિલ્ક શેક(Banana Milk SHake recipe in Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#GA4
#week4
આજે મેં બનાના મિલ્ક શેઇક બનાવ્યું,જે વ્રત,ઉપવાસ,એક્ટાણા કરતા હોય તેને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે,સ્પીડી બની જાય છે , સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.

બનાના મિલ્ક શેક(Banana Milk SHake recipe in Gujarati)

#GA4
#week4
આજે મેં બનાના મિલ્ક શેઇક બનાવ્યું,જે વ્રત,ઉપવાસ,એક્ટાણા કરતા હોય તેને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે,સ્પીડી બની જાય છે , સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગબનાના
  2. 1બાઉલ દૂધ
  3. 1 ટેબલ સ્પૂનસ્યુગર
  4. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. 1 ટી સ્પૂનતજ પાઉડર
  6. 1 નંગકાજૂ
  7. 1 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બનાના કટ કરી લો,પછી મિકશર જાર માં બનાના,દૂધ,સ્યુગર નાંખી ક્રશ કરો.

  2. 2

    હવે બનાના મિલ્ક શેક માં તજ પાઉડર અને ઇલાયચી પાઉડર મિકશ કરો અને ફ્રીઝ માં ઠંડું થવા મૂકો.

  3. 3

    1/2 કલાક પછી આ બનાના મિલ્ક શેક ને કાજૂ બદામ થી ગાર્નીશ કરી ગ્લાશ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes