પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં પનીર ને ખમણી લો.
- 2
તેમાં ઓરેગાનો અને બેસીલ ઉમેરો.
- 3
આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો.
- 4
મીઠું અને લાલ મરચું ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો.
- 5
તૈયાર મિશ્રણ માંથી એક લીંબુ આકાર નું મિશ્રણ લો અને થેપી લો.
- 6
તેમાં વચ્ચે ચીઝ નો ટૂકડો મૂકો અને બરાબર સીલ કરી દો. તેને સૂકા મેંદા થી કોટ કરી લો.
- 7
હવે મેંદા ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમબ્સ સાથે કોટ કરો.
- 8
ગરમ તેલ માં તળી લો.
- 9
તો આપણા પનીર પકોડા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
#KKબહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻 Sangita Vyas -
પનીર પકોડા). Paneer pakoda recipe in Gujarati)
#GA4#Week3 હાલમાં પાઈનેપલ ખૂબ જ મળે છે અને પાઈનેપલ માંથી ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે પાઈનેપલ સાથે હેલ્ધી પ્રોટીનયુક્ત પનીરનું કોમ્બિનેશન ખૂબ સારું લાગે છે Prerita Shah -
#પનીર ચીઝ પકોડા(paneer cheese pakoda recipe in gujarati)
#વરસાદ માં ફટાફટ બની જાય ને નાના મોટા બધા ન ભાવે એવા yummy પકોડા સોડા વગર ના પકોડા Dipika Malani -
-
-
-
-
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
પનીર પકોડા(Paneer Pakoda Recipe in Gujarati)
#GA4#week3પનીર સેન્ડવીચ પકોડા બનાવવા માટેની સામગ્રી સામાન્ય ધરમા થીજ મલી આવે છે અને કોઈ પણ મહેમાન આવે ત્યારે એ ખૂબ ટેસ્ટીડીશ બનાવી અને સવિગ સર્વ રહેશે Subhadra Patel -
-
ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)
#MRC#cookpadindia#cookpad_gujવરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#PC#Paneer Recipesચોમાસામાં વરસતાં વરસાદ માં સાંજે ચા સાથે પનીર પકોડા ની મજા માણી. તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પનીર ચીઝ પકોડા (paneer cheese pakoda recipe in gujarati (
#સુપર સેફ 3પનીર ચીઝ પકોડા Girihetfashion GD -
-
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
#GA4#week13પનીર નો ઉપયોગ કરી ઘણી વાનગીઓ બનાવીને ટ્રાય કરીએ છીએ જેમ કે સબ્જી માં,સ્ટાર્ટર રેસિપી માં,તો આજે મે પણ ચીલી ને ધ્યાન માં લઈ મે પનીર ચીલી ડ્રાય રેસિપી બનાવી છે.હમણાં થોડો ઠંડી નો મોસમ છે તો ગરમ ગરમ વાનગી ખાવા ની ઘણીજ મજા આવે છે. khyati rughani -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3#panner pakodaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા પનીર પકોડા પનીર ના ચોરસ જે પકોડા આવે છે તેનાથી બીલકુલ અલગ અને સ્વાદિષ્ટ આશા છે આપને પણ ગમશે. H S Panchal -
બાસ્કેટ સ્પીનચ કટલેટ (Banana Spinach Cutlet Recipe In Gujarati)
#GA4 #Week2#spinach#pancakeકટલેટ એ નાસ્તા માટે એકદમ બેસ્ટ ડીશ છે. એમાં પણ આજે મેં પાલક ની ફ્લેવર વાડી કટલેટ બનાવી છે. પાછું બાસ્કેટ માં કવર કરી છે. એટલે 2-3 વસ્તુ જોડે કરીને એક ડિશ બનાવી છે. બાસ્કેટ એ એક ટાઈપ ના પુડલા જ છે પણ બાસ્કેટ જેવા શેપ માં કર્યા. Henal Kothadiya _ #HENALs_Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371122
ટિપ્પણીઓ