ભરેલા ભીંડા બટેકા નુ શાક

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
શેર કરો

ઘટકો

  1. 10-12 નંગભીંડા
  2. 3બાફેલા બટાકા
  3. 2 ચમચીચણા નો લોટ
  4. 2 ચમચીધાણજીરૂ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું પાવડર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીતેલ
  10. વઘાર માટે તેલ
  11. થોડી રાઇ
  12. ચપટીહિંગ
  13. લીમડા ના પાન
  14. બી નો ભૂકો (નાખવો હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ભીંડા ને ધોઈ ને ઉભી ચીરી કરી લો. બટેકા ને બાફી લો.

  2. 2

    હવે એક વાસણમાં બધો મસાલો લઈ મીક્સ કરો.

  3. 3

    તૈયાર મસાલો ભીંડા માં ભરી લો. હવે એક કડાઈમાં તેલ અને રાઇ ગરમ કરો. ત્યાર બાદ તેમાં ભરેલા ભીંડા ઉમેરી ચડાવો. માથે થાળી ઢાંકી દો.

  4. 4

    ભીંડા સરખા ચડી જાય એટલે બટેકા ઉમેરી શાક મીક્સ કરી લો. થોડું ચડાવો પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes