ખીર

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ખીર બનાવાની રેસિપી કહીશ.. ખીર તો બધા બનાવતા હોય છે પણ મેં આજે અલગ રીતે બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે... તો ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવજો...
ખીર
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ખીર બનાવાની રેસિપી કહીશ.. ખીર તો બધા બનાવતા હોય છે પણ મેં આજે અલગ રીતે બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે... તો ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈ ને ૧ કલાક પલાળી લ્યો... હવે કૂકર માં મિલ્ક અને ખાંડ નાખી બંને ને ૫ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા નાખી બરાબર હલાવી ૩ વ્હિસલ વગાડી ગેસ બંધ કરી લ્યો..
- 2
કૂકર ખોલી તેમાં ૧ મિનિટ બ્લેન્ડર માં ક્રશ કરી લ્યો... ૧ વાટકી માં ૧ ચમચી વેનિલા કસ્ટર્ડ પાવડર ને પાણી માં મિક્સ કરી ખીર માં નાખી ૫ મિનિટ સુધી ઉકાળી ઠરવા મુકી દયો.. બીજા બાઉલ માં કાઢી ૧ કલાક ફ્રીજમાં મુકો.. તો તૈયાર છે ખીર..
- 3
૧ માટી ના વાસણ માં ખીર નાખી ઉપર થી ધી ઉમેરી રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ