દાળબાટી(dalbatti recipe in Gujarati)

Avani Suba @avani_suba
#india2020
#પોસ્ટ ૩
#વેસ્ટ
#સુપરશેફ ૪
#દાળઅને રાઈસ
દાળબાટી(dalbatti recipe in Gujarati)
#india2020
#પોસ્ટ ૩
#વેસ્ટ
#સુપરશેફ ૪
#દાળઅને રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને બાટી ની વસ્તુઓ તૈયાર કરો.
- 2
દાળ ને એક કલાક સુધી પલાળી રાખો. બાટી નો લોટ બાંધવા માટે એક બાઉલમાં લોટ, સુજી, તેલ, મીઠું, ખાવા નો સોડા નાખો લોટ રાખો જરૂર મુજબ હુંફાળું પાણી નાખો.
- 3
લોટ તૈયાર કરો. પછી નાના લુવા વાળી અપપમ પ્લેટ મા તેલ નાખી ગરીસ કરો.
- 4
ગેસ પર હાઈ ફલેમ પર ૨ મિનિટ સુધી રાખો. પછી તેની સાઈડ ફેરવો. બધી બાજુ તરફ શેકી લો. હવે લો ફલેમ પર ૨ મિનિટ સુધી શેકો. તૈયાર છે બાટી.
- 5
દાળ માટે ડુંગળી, ટામેટાં નાના સુધારો. લસણ, આદુ ની પેસ્ટ કરો. કુકર મા તેલ ગરમ કરો વઘાર ની વસ્તુઓ નાખો. ડુંગળી, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.
- 6
તેમા પલાળેલી દાળ, બધા મસાલો નાખી પાણી નાખો. ૨ ગ્લાસ પાણી નાખો. ૨ સીટી વગાડો.
- 7
તૈયાર છે દાળ અને બાટી મા ઘી નાખી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372612






















ટિપ્પણીઓ