સુખડી (Sukhdi Recipe in Gujarati)

Dharti Vasani @cook_21910284
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો...
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો...
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈ માં ધી તેમજ લોટ નાખી ગેસ ની મીડિયમ આંચ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી સેકો... ત્યારબાદ ગેસ પરથી નીચે ઉતારી લીધાં બાદ ૫ મિનિટ પછી તેમાં ગોળ નાખી બરાબર મિકસ કરી તેમાં સૂંઠ પાવડર, તજ-લવિંગ, તીખાં તેમજ એલચી પાવડર અને કાજૂ બદામ નો પાવડર તથા ૨ ચમચી ટોપરાનું ખમણ ઉમેરી બરાબર મિકસ કરી થાળી માં પાથરી લયો.. હવે વધેલ ટોપરાના ખમણ થી ગાર્નિશ કરી ઠરયા બાદ છરી વડે કટકા કરી કન્ટેનર માં ભરી લ્યો...
- 2
તો તૈયાર છે હેલ્ધી, સોફટ તેમજ ક્રંચી સુખડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372694

ટિપ્પણીઓ (3)