ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળદ ની દાળ અને ચોખા ને 4 થી 5 કલાક માટે પાણી માં પલાળી લો. પછી તેને મિક્સર માં ક્રશ કરી ઢોસા માટે મિશ્રણ તૈયાર કરો.
- 2
તૈયાર કરેલ મિશ્રણ માં કોકો પાવડર, પીસેલી ખાંડ અને ચોકલેટ સીરપ નાખી ચોકલેટ વાળુ મિશ્રણ તૈયાર કરો.
- 3
ત્યાર બાદ ઓરિયો બિસ્કિટ લઇ તેને ક્રશ કરી લો.
- 4
નોનસ્ટિક લોઢી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થયેલ લોઢી ઉપર તૈયાર કરેલ ચોકલેટ ના મિશ્રણ માંથી ઢોસો ઉતારો. પછી ક્રશ કરેલ ઓરિયો બિસ્કિટ અને ચોકલેટ સીરપ વડે ગાર્નીશીગ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12379049












ટિપ્પણીઓ (6)