ક્રેનબેરી પિસ્તાચીઓ ફજ (Cranberry pistachio fudge Recipe In Gujarati)

Priyanka Gandhi @piyanka23486
ક્રેનબેરી પિસ્તાચીઓ ફજ (Cranberry pistachio fudge Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક માઇક્રોવેવ સેફ બાઉલ લઇ તેમાં ચોકલેટ અને કન્ડેન્સ મિલ્ક લઈ ઓગળે ત્યાં સુધી ગરમ કરી લો.
- 2
હવે તેમાં બટર અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં ક્રેનબેરી અને પિસ્તા ઉમેરી મિક્સ કરી લો.
- 4
હવે એક ચોરસ મોલ્ડ લઈ તેમાં બટર પેપર મૂકી તેમાં આ મિશ્રણ પાથરી દો અને તેને ૧ કલાક માટે ફ્રીઝ માં સેટ થવા મૂકી દો.
- 5
સેટ થઈ જાય એટલે તેને થોડી વાર બહાર રાખી ટુકડા કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378860




ટિપ્પણીઓ (13)