દાલ ફ્રાય વીથ જીરા રાઈસ (Dal fry Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને પહેલા પાણીની ધોઈ ને અડધી કલાક પલાળી દેવા. અડધી કલાક પછી ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં પાણી નાખી ને દાળ અને ચોખા બન્ને ને અલગ અલગ વાસણમાં મુકી ને એક વ્હીસલ વગાડી ને ગેસ બંધ કરી દેવો.
- 2
કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. ભાત અને દાળ બને તૈયાર છે.
- 3
ભાત ના વઘાર માટે વધારીયા ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી ને વધાર કરી લેવો.
- 4
હવે દાળ ને બનાવવા માટે પહેલા એક પેનમાં દાળ લઈ ને બધા મસાલા નાખી ને પાંચ મીનીટ ઉકાળી ને ગેસ બંધ કરી દેવો.
- 5
દાળ ના વઘાર માટે પહેલા ગેસ ચાલુ કરી ગેસ પર વધારીયુ મુકી કરી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારાનો મસાલો નાખી ને પછી તેમા ડુંગળી અને ટમેટા નાખી દેવા ટમેટા સતળાઈ જાય એટલે તેમા આદુમરચા ક્રશ કરેલા આ બધુ નાખીને વધાર તૈયાર કરવો.
- 6
વધાર થાય એટલે દાળ ને વધારી લેવી.
- 7
દાળ તૈયાર થઈ ગઈ છે.ભાત પણ તૈયાર છે. હું પાપડ, ડુંગળીઅને કેરી ના અથાણાં સાથે સવૅ કરુ છું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
-
દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2 Aarti Dattani -
-
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (2)