રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને એક તપેલી માં લઈ ને પાણી થી બરોબર 2/3 વાર ધોઈ લો.. તમારા જરૂર મુજબ પાણી નોં માપ ઉમેરી લો..કૂકર બાફવા મૂકી દો.
- 2
એક તપેલી માં અર્ધી વાડકી બ્રાઉન મસૂર ને પાણી થી ધોઈ ને મસૂર માં પાણી ડૂબે એટલું પાણી ભરી. કૂકર માં ભાત સાથે બાફવા મૂકી 4/5 સિટી વગાડી દો...
- 3
એક કડાઈ લો.... એમાં 2 ચમચા તેલ ગરમ કરો...... તેલ ગરમ થાય એટલે હિંગ, લીલું મરચું, વાટેલા લસણ અથવા લસણ ના કાપેલા ટુકડા, ગરમ મસાલો.. નાખી હલાવી દો..... કાપેલા કાંદા ઉમેરી બરોબર થવા દો કાંદા ને..... એટલે એમાં બાફેલા મસૂર ઉમેરો..જરૂર મુજબ પાણી, લાલ મરચું પાઉડર,હળદર, મીઠું અને બાફેલા બટેટા ને 4 /6 ટુકડા કરી નાખી દો... 10 મિનિટ થવા દો
- 4
તૈયાર છે ગરમા ગરમ મસૂર દાળ. એને તમે બ્રેડ, રોટી, પરાઠા સાથે લઈ શકો છો........ વધારે બ્રેડ સાથે ખાવા થી સરસ લાગે છે.. એક પ્લેટ માં મસૂર કાઢી ઉપરથી બારીક સમારેલા કાંદા ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
-
-
-
-
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi -
-
-
-
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
-
મસૂર મુસલ્લમ અવધી દાલ
#week3#SN3#vasantmasala#aaynacookeryclubમસૂર મુસલ્લમ એ એક અવધી ક્યુઝીન છે અવધમાં બનતી આ પ્રખ્યાત વાનગીને ઓછા મસાલા સાથે ,માટી ના વાસણ મા , ભારતીય સ્પાઈસીસ સાથે ફ્લેવરફુલ અને નવાબી સ્ટાઈલ થી બનાવવામાં આવે છે અવધ ની અત્યંત પ્રખ્યાત રેસીપી ખૂબ જ સરળ સ્ટેપ સાથે અહીંયા મેં શેર કરી છે sonal hitesh panchal -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
કઢી મોરી દાળ અને ભાત
#દાળકઢી#onerecipeonetreeસાઉથ ગુજરાત મા કઢી મોરી દાળ અને ભાત ઘણી કૉમ્યૂનિટી મા ભાવતું ભોજન છે. આ મીલ મા છુટ્ટા ભાત બનાવવા મા આવે છે. જોડે પરોસવા તુવેર ની મોરી દાળ બને છે. જેને અધકચરા વાટેલા જીરા ના ઘી મા કરાયેલા વઘાર થી બનાવવામાં આવે છે. ઉપર તીખી કઢી નાખવામાં આવે છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી હોય છે. Khyati Dhaval Chauhan -
-
-
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
મસૂર-મગ
#કૂકર#indiaપ્રોટીન થી ભરપૂર કઠોળ આપણે સૌ વાપરતા જ હોઈ છીએઆજે મસૂર અને મગ ભેળવી ને બનાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે ભેળવતા નથી. Deepa Rupani -
-
-
મસૂર દાળ ખીચડી જૈન (Masoor Dal Khichdi Jain Recipe In Gujarati)
#WKR#Khichdi#MASOOR_DAL#healthy#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મિક્સ કઠોળ અને ભાત (મદ્રાસ લેંટીલ)
મિક્સ દાળ લગભગ આપણે ભાત સાથે સર્વ કરતા હોઈએ છે. અહી મે મિક્સ કઠોળ પણ અલગ પ્રકાર ના લીધા છે. અને ભાત સાથે સર્વ કરવાની રીત બતાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ