બોમ્બે વેજ મસાલા ખીચીયા (Bombay veg Masala Khichiya recipe in gujarati)

Shweta Shah @Shweta_2882
બોમ્બે વેજ મસાલા ખીચીયા (Bombay veg Masala Khichiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ઉકળવા મુકો તેમા વાટેલા મરચાં, મીઠું, પાપડીયો ખારો, જીરું ઉમેરો અને સારી રીતે ઉકળે એટલે તેમાં ચોખા નો લોટ ઉમેરી મિક્સ કરો અને થોડીવાર માટે સીઝવા દો.
- 2
થોડું થોડું ખીચું લઈ ને મસળી ને લુઆ પાડી લો.અને તેમાં થી પાપડ તૈયાર કરી ૨/૩ દિવસ સુધી તડકામાં સૂકવી દો.
- 3
ચોખા નાં પાપડ શેકીને તેના પર બટર લગાવી, બંને ચટણી, ઝીણા સમારેલા શાકભાજી, મીઠું,. મરચું પાવડર, ઝીણી સેવ અને સમારેલી કોથમીર વારાફરતી ભભરાવી ઉપયોગ માં લો.
- 4
તૈયાર છે બોમ્બે વેજ મસાલા ખીચીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ખીચિયા (Masala Khichiya recipe in Gujarati)
#ચોખા/ભાતઘરે ચોખા નાં પાપડ બનાવી ને રાખ્યા હોય અને ભુખ લાગી હોય ત્યારે તેને શેકી ને તેના પર મનપસંદ ટોપિંગ મૂકી ઉપયોગ કરી શકાય. Shweta Shah -
મસાલા ખીચીયા (masala khichiya recipe in Gujarati
#ફટાફટજ્યારે કઈ ફટાફટ ખાવાનું મન થાય તો chat સૌથી પહેલા મનમાં આવે તમે આજે ખીચીયા નું શાક બનાવ્યું છે મસાલા ખીચીયા બનાવ્યા છે.જેમાં કંઈ પ્રિપેરેશન કરવાની નથી હોતી બસ ફટાફટ સમારેલા સલાડ ,ચટણી,બીજી થોડી સામગ્રી અને ઉપર ભભરાવી દો તૈયાર છે આપણો મસાલા ખિચિયા. Pinky Jain -
-
-
-
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
મસાલા પાપડ ખીચીયા(masala papad khichiya recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક પોસ્ટ૫મારૂ ખૂબ જ ફેવરીટ ફુડ છે.બોપોરે ભુખ લાગે તો હુ આજ બનાવુ છું.તમે પણ એક વાર ચોક્કસ બનાવજો.તમને ખુબ ભાવશે.આ ખાવાથી પેટ ભરાશે પણ મન નહી ભરાય. Mosmi Desai -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
-
-
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
નાચોસ ચાટ (Nachos Chaat Recipe In Gujarati)
#સાઈડમેના જો શાક બનાવ્યું છે જે બહુ જ ખાવામાં ચટપટી લાગે છે અને આમ પણ આપણે જમવા બેસીએ અને આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો નચોસ ચાટ સારી સાઈડ ડિશ છે Roopesh Kumar -
-
-
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
બોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા (Bombay Style Butter Masala Khichiya Recipe In Gujarati)
#PSચટપટી વાનગીબોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા Falguni Shah -
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
મસાલા ખીચીયા
આ રેસિપી બહુ જલદી બનેવી છે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે . મહેમાન આવે તો સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો Pinky Jain -
-
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
કલરફૂલ ખીચીયા પાપડ (Colourful Khichiya Papad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#પાપડ#બીટ#પાલક Keshma Raichura -
-
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12392207
ટિપ્પણીઓ