બાજરા ના રોટલા ને દહિં અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા નો લોટ લીયો લોટ ને પાણી ને મીઠું નાખી મસળીને હાથે થી રોટલા ઘળી ને બનાવો
- 2
પછી સરગવા ની સીગ ને મીઠું નાખી બાફવી પછી એક થાળીમાં પીરસવામાં દહીં.અથાણું.ગોળ.સરગવા ની સીગ થી રોટલા ને સવૅ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
-
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય Darshna Rajpara -
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરો#બાજરો જમવા થી પાચનશક્તિ સારી રહે છે ...#બાજરા ની બધી વસ્તુ જમવા થી શક્તિ મળે છે ... શરીર મજબૂત બને છે ... Jalpa Patel -
-
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
-
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
-
બાજરા ના લોટ ના લાડુ (Pearl Millet Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#ladduઠંડીની ઋતુ ચાલુ થઈ છે તો તે માટે મેં લાડુ બનાવ્યા છે બાજરી ના લોટ ના. જે બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે. Pinky Jain -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12400190
ટિપ્પણીઓ