દૂધી સાબુદાણા ની ખીચડી (dudhi sabudana khichdi recipe in Gujarati)

Marthak Jolly @123jolly
દૂધી સાબુદાણા ની ખીચડી (dudhi sabudana khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી નાખો ને પછી તેનું પાણી નિતારી લેવું પછી તેલ મૂકી જીરું નાખી દૂધી ખમણી તે વધારવીO
- 2
તેમાં થોડું પાણી ઉમેરો ફક્ત 3ચમચી જેટલું જ પછી દૂધી ચડી જાય એટલે સાબુદાણા જે પલાડેલા હોય તે ઉમેરો સાબુદાણા મેં 4કલાક પહેલા પલાડી ને રાખી દીધેલ પછી તેમાં મરચું પાવડર ઉમેરો
- 3
મરચું ઉમેરીયા પછી તેમાં ખાંડ ને સીંગ દાણા નો ભૂકો ઉમેરો ને લીંબુ નીચોવવું ને ને 10મિનિટ ધીમા તાપે રાખવું ને પછી તેને સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12401650












ટિપ્પણીઓ (3)