માટી ના પાટિયા ની ચોખા મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#ભાત
ભાત નો વપરાશ બધા જ ઘરો માં રોજ નો બનતો જ હોય છે. તો lock down માં,અને ઉનાળા માં શાક ની તકલીફ રહેતી હોય ત્યારે ભાત માં થીજૂદી જુદી વાનગી બનાવી શકાય છે. તો સાંજે જમવા માં મેં માટી ના પાટુડા માં સરસ મજા ની ધીમા તાપે મોગરદાલ અને ચોખા બેવ મિશ્રણ થી ખીચડી બનાવી છે. પચવા માં હલકી અને ગરમી મા ખાવા માં સરળ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વ
  1. 1-મોટી વાટકી ચોખા
  2. 1-મોટી વાટકી મોગર દાળ
  3. 2-ચમચી ઘી (દેશી)
  4. 1 ચમચીહળદર
  5. મીઠું સ્વાદનુસાર
  6. 1તેજપતું
  7. 1નાનો ટુકડો તજ
  8. 1-2લવિંગ
  9. 1-ચમચી જીરું
  10. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગરદાલ અને ચોખા ને મિક્સ કરી ને ધોઈ ને રાખો. પછી ગેસ પર માટી નું પાટિયા માં ઘી,જીરું,તજ, તેજપત્તા, લવિંગ નાખો. બરાબર ગરમ થાય એટલે...

  2. 2

    બધું બરાબર ગરમ થાય એટલે ચોખા અને દાળ નેધોઇ ને આ વઘાર માં નાખો. અને માપ નું પાણી નાખીને મીઠું,હળદર નાખીને નેખીચડી ને પહેલા થોડા ફાસ્ટ ગેસ પર અને પછી ધીમે તાપે વરાળ થી ડિશ ઢાંકીને ચડવા દેવી.અને

  3. 3

    પાણી જરુર પ્રમાણે ઉમેરી ને ખીચડી ને મધ્યમ તાપે ડિશ ઢાંકી ને 40 મિનિટ માટે ચડવા દેવી.

  4. 4

    તો સરસ મજાની સિઝી ને ખીચડી માં ચોખા અને મોગરદાલ બરાબર ચડી ગઈ છે. તો હવે તેને ગરમ ગરમ સર્વ કરો,જો ઘી નાખવું હોઈ તો ઉપર થી પણ નાખીને ડિશ માં સર્વ કરો,સાથે કઢી, પાપડ,અને કાંદા ના સલાડ સાથે સર્વ કરો. તો પાટુડા ની ખીચડી નો સ્વાદ ગામડા ની યાદ અપાવી દેશે. તો ખીચડી ખાવો.અને મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes