રતાળુ ની ખીર (Yam kheer recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron3 week૧૬

રતાળુ ની ખીર (Yam kheer recipe in gujarati)

#goldenapron3 week૧૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ રતાળુ
  2. 2 ગ્લાસદૂધ
  3. 2 મોટી ચમચીખાંડ
  4. 3એલચી
  5. ૪-૫ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રતાળુ ની છાલ ઉતારી તેને ધોઈ લો

  2. 2

    ત્યાર બાદ તેને કુકર. મા બાફી લો અને ખમણી વડે છીની લો.

  3. 3

    ત્યાર બાદ ઉપર મુજબની સામગ્રી તૈયાર કરો.

  4. 4

    ત્યાર બાદ દૂધ. ને. ઉકાળો અને પછી તેમાં બાફેલા રતાળુ અને ખાંડ ઉમેરો અને તેને ૫ મિનિટ સુધી હલાવો

  5. 5

    ત્યાર બાદ તેને ફૂલ આંચ પર ૭-૮ મિનિટ સુધી રહેવા દો.

  6. 6

    તૈયાર છે રતાળુ ની હેલ્ધી ખીર. કાજુ બદામ એલચી વડે ગાર્નિશ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes