રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રતાળુ ને ધોઈને કૂકરમાં ૨ સીટી વગાડી બાફી લેવા. ત્યારબાદ તેની છાલ ઉતારવી અને ખમણી થી ખમણવા.એક જાડા તળિયાવાળા વાસણમાં ૨ ચમચા ઘી મૂકી ગરમ થવા દેવું.
- 2
ત્યારબાદ તેમાં ખમણ કરેલા રતાળુ ઉમેરો.અને બરાબર મિક્સ કરો. કલર સોનેરી થાય ત્યાં સુઘી શેકો. ત્યાર પછી તેમાં ૧ વાટકી દૂધ ઉમેરો. દૂધ ઉમેરવાથી તેનો ટેસ્ટ લાજવાબ આવે છે. થોડીવાર હલાવી ૧ વાટકી ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 3
૧ ચમચી એલચી પાઉડર ફરતી બાજુ ઉમેરો.૧ બાઉલ માં લઇ તેમાં બદામ ની કતરણ થી સજાવો. તૈયાર છે ગરમા ગરમ રતાળુ નો હલવો. આજે એકાદશી હોવાથી ડિનર માં બનાવીને મને કોમેન્ટ મોકલશો.
Similar Recipes
-
-
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujrati)
#મોમમારા મમ્મી ને પૌષ્ટિક વાનગી ખવડાવવાનો ખૂબ શોખ. ઉગાડેલા મગ,મઠ, પાલક, બીટ, ગાજર ની વાનગી બનાવીને જમાડે. મને યાદ છે જ્યારે પહેલી વખત મને શીખવાડવા માટે તેને સાથે ઊભા રહી ને બનાવડાવ્યો તો. આજે જ્યારે પણ બનાવું મમ્મી યાદ આવી જાય. Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12167523
ટિપ્પણીઓ