માર્બલ કેક એન્ડ રોલ

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#મોમ બંને લાડકી દીકરી ની ફેવરિટ છે

માર્બલ કેક એન્ડ રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ બંને લાડકી દીકરી ની ફેવરિટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ વ્યક્તિ
  1. સો ગ્રામ મેંદો
  2. 2 ચમચીકોકો પાવડર
  3. 1 વાટકીદૂધ
  4. 1ચમચો તેલ
  5. 1 ચમચીબેકિંગ પાવડર
  6. ચમચીબેકિંગ સોડા અડધી
  7. 1 વાટકીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદાને ચાળી લો પછી તેમાં દળેલી ખાંડ બેકિંગ બેકિંગ સોડા નાખો પછી દૂધ ઉમેરતા જાવ અને હલાવતા જાવ પછી આના બે ભાગ પાડો એક ભાગ અલગ રાખી દો હવે બીજા ભાગમાં કોકો પાવડર ઉમેરો ત્યારબાદ કુકરમા નીચે મીઠું નાખી ઉપર કઠોર આપો દસ મિનિટ ગરમ કરી લો ગરમ થાય ત્યાં સુધી આપણે કેક મુકવાના વાસણમાં તેલ બધી સાઈડ લગાવી તેની ઉપર મેંદો ભભરાવી પછી એક ચમચી વાઈટ મેંદા વાળું લેયર નાખો તેની ઉપર બીજુ કોકો પાવડર વાળુ ચમચી વડે નાખો એવી રીતે વારાફરથી વચ્ચે વચ્ચે એક પછી એક નાખતા રહો પછી તેને કૂકરમાં મૂકી દો 20 મિનિટ પછી

  2. 2

    હવે રોલ માટે આપણે એક નોનસ્ટિક લોઢીમાં તે લગાડી તેની ઉપર મેંદા વાળું ખીરું અને કોકો પાવડર વાળુ ખીરું એમ વાળા પરથી વચ્ચે પેનમાં એક ચમચી નાખતા જાઓ તે એની મેળે જ પડતું જશે અને જેમ આપણે પૂજા કરીએ છીએ તેમજ એને કરવાનું છે પછી તેને ઉપર કાચ ના ઢાંકણા વડે ઢાંકી દો ૫ મિનિટ મિનિટમાં થઇ જશે તેને ટૂથપીક નાખીને ચેક કરી લો જો ટુથપીક ક્લીન આવે તો થઈ ગઈ પછી તવીથા વડે ધીમે ધીમે કાઢી લો ગરમ હોય ત્યારે એક બટર પેપર ની મદદથી તેનો રોલ વાળો રોલ ધીમે ધીમે વાળવો ત્યારબાદ તેને એક વાસણમાં રાખીને ફ્રીજમાં દસ મિનિટ સેટ થવ દો

  3. 3

    હવે બહાર કાઢીને બટર પેપર કાઢી નાખો ત્યારબાદ રોલ ના કટકા કરી લો તૈયાર છે માર્બલ રોલ

  4. 4

    હવે જે કે આપણે કૂકરમાં મૂકી છે 20 મિનીટ પછી ચેક કરી લેશો ટુથપીક અંદર ભરાવીને જોઈ લો જો તુથપીક ક્લીન નીકળે તો કેક રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો ઉપરથી ચોકલેટ સોસ માટે ડેકોરેશન કરો તૈયાર છે માર્બલ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes