સાંબા ની ખીર,(મોરયા ની ખીર)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. 1 નાની વાટકીમોરયા
  2. 2 વાટકીદૂધ
  3. નાની વાટકીખાંડ
  4. 2-3એલચી
  5. 3-4બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરયો લઈ દૂધ માં પલાળી લો. સામગ્રી ત્યાર કરો

  2. 2

    ૧૫ મિનિટ સુધી પલળવા દો

  3. 3

    ત્યાર બાદ દૂધ ને ગરમ કરવા મૂકી. તેમાં ખાંડ નાખી ઉકાળો... પછી તેમાં પલાળેલા મોરયા ને તેમાં નાખી થોડી વાર ઉકાળો...

  4. 4

    પછી થોડું ઠંડું થાય એટલે તેમાં એલચી પાવડર ને બદામ ની કતરણ થી સજાવટ કરો... સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes