ખીર (Kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને સરસ રીતે ધોઈ લો અને ત્યારબાદ એમાં થોડું પાણી નાખી બાફવા મુકો.
- 2
હવે થોડા ઘણા બફાઈ જાય એટલે એની અંદર દૂધ નાખી દો. તેને એકદમ ઉકાળો.
- 3
દૂધમાં ભાત બફાઈ જાય એટલે એની અંદર ખાંડ એડ કરી દો.ફરી બધું જ એક રસ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.
- 4
એકદમ સરસ ચોખા દૂધમાં બફાઈ જાય બધું જ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
હવે ખીર થોડી ઠંડી પડી જાય ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો.તેને બદામ,એલચી અને ગુલાબની પાંખડી વડે ગાર્નિશિંગ કરો.
- 6
તો ફ્રેન્ડ રેડી છે આપણી પરંપરાગત ચોખાની ખીર.....ખીર ને રૂમ ટેમ્પરેચર પર રાખીને ઠંડી કરીને પણ ખાઈ શકાય અને ફ્રીઝમાં રાખીને એકદમ ઠંડી કરીને પણ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
-
-
-
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
-
-
-
-
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12401086
ટિપ્પણીઓ (3)