ઓરીયો કેક (Oreo cake recipe in Gujarati)

hetal patt
hetal patt @hetal189
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ ઓરીયો બીસ્કીટ (વાઈટ કીમ)
  2. 1કપ દૂધ
  3. 1ચમચી ઈ નો
  4. 2ચમચી ખાંડ નો ભૂકો
  5. 1મોટો કટકો ડાક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધાં બીસ્કીટ માંથી કીમ કાઠી નાખો.(My kid help me)

  2. 2

    હવે તેમાં ખાંડ દૂધ નાખી મીકસચર માં મીકસ કરો.હવે તૈયાર કરેલ બેટર માં ઈ નો નાખી મીકસ કરો ઠોકળા જેવું ખીરું બનાવવું.ઓવન 10 મીનીટ પ્રી હીંટ કરવું.

  3. 3

    હવે કેક મોલ્ડ માં બેટર પાથરી 30-40 મીનીટ ઓવનમાં બેક કરવાં માટે મૂકો.180 ડીગ્રી પર રાખવી.

  4. 4

    કેક બેક થાય ત્યા સુધી માં વાઈટ કીમ માં ડાકઁ ચોકલેટ મેલટ કરી સોસ તૈયાર કરો.ગરમ પાણી ઉપર કાચનું બાઉલ રાખી કરવી.

  5. 5

    હવે તૈયાર થયેલ કેક પર ચોકલેટ સૉસ નાખી પાથરો.જો ડીઝાઈન કરવી હોય તો કરો બાકી 30 મીનીટ ફીઝ માં મૂકો જેથી સોસ જામી જાય.તો તૈયાર છે ઓરીયો કેક 🎂🍰

  6. 6

    તમે તમારી રીતે અલગ ડેકોરેશન કરી શકો છો.જેમ કે ચોકો ચીપ્સ છે અને ડાકઁ ચોકલેટ ખમણી ને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes