ખીર (kheer recipe in gujrati)

Krishna Kholiya @krishna26
#goldenapron 3
વિક -૧૬
પઝલ-ખીર
ખીર .. સાત્વિક ખોરાક છે. આજે મે ગાય ના દૂધમાં થી ખીર બનાવી છે. ભાત અનેદુધ ખાંડ થી બનેલી છે.
ખીર (kheer recipe in gujrati)
#goldenapron 3
વિક -૧૬
પઝલ-ખીર
ખીર .. સાત્વિક ખોરાક છે. આજે મે ગાય ના દૂધમાં થી ખીર બનાવી છે. ભાત અનેદુધ ખાંડ થી બનેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભાત ને ધોઈ ને બાફી લો. પછી તેમાં ગરમ દૂધ નાખો.
- 2
દૂધ ઉકળે એટલે તેમાં તમે ખાંડ જરુર મુજબ નાખો.અને પછી ધીમા તાપે ઉકાળો.
- 3
દૂધ માં જાય ફળ,અને ઈલાયચી વાટી ને નાખો. પછી ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- 4
હવે ખીર બની ગઈ છે. ઠંડી પડે પછી સર્વિગ બાઉલ માં કાઢો. અને બદામ ની છીણી ને ઉપર થી ભભરાવો. પિસ્તા,કેસર પણ નાખી શકાય છે.. તો હવે આપણી ખીર ખાવા માટે રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
ખીર (Kheer Recipe In Gujarati)
#RC2 આજે મે રાંદલ મતજીના પ્રસાદ માં જે ખીર ને બનાવા આવે છે તે ખીર બનાવી છે.ખીર બનાવા માટે બાફેલા ભાત માં દૂધ ,ખાંડ ઉમેરી ,કાજુ, બદામ, કિસમિસ, એલચીનો પાઉડર ,કેસરના તાંતણા ,ઘી નાખી ખીર બનાવી છે. આ ખીર માંથી જ તમે બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના ફકેવર વાળી ,કસ્ટર્ડ પાઉડર નાખી પણ ખીર બનાવી શકાય છે. Archana Parmar -
ખીર (kheer recipe in gujarati)
#મોમ આ રેસિપી મારી મમ્મી ની છે મમ્મી તું ભલે નવી વાનગી ના બનાવતી તારું જમવાનું સાદું અને રૂટિન જ હતું તો પણ તારા જેવો સ્વાદ ના જ આવે આજ તારી બહુ યાદ આવતી હતી તો ખીર બનાવી મિસ યુ મમ્મી...🙏🙏 Jyoti Ramparia -
-
ડ્રાયફ્રુટ ખીર(Dryfruit kheer recipe in Gujarati)
#CookpadTurns4ખીર એ હેલ્થી અને ફાસ્ટ બની જતી સ્વીટ ડીશ છે. આજે મે એમાં ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે Jagruti Chauhan -
ખીર (Kheer Recipe In Gujarati)
#AM2આજે મે બનાવેલા ભાત માથી ઇન્સ્ટન્ટ ખીર બનાવી છે,ખુબ જ સરસ બની છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ખીર (Kheer Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધી પડે પણ શું કરવું તે ના સમજાય ભાત ના ઢોકળા, કે મૂઠિયાં વગેરે તો બનાવી જ છીએ પણ ખીર 👌👌👌👌👌👍 ખુબ જઇ સરસબની. તમે પણ બનાવજો.ખીર (વધેલા ભાત ની ખીર) Buddhadev Reena -
-
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
-
વધેલા ભાત ની ખીર (Leftiover Rice Kheer Recipe In Gujarati)
ક્યારેક ભાત વધે તો તેમાંથી તમે સ્વીટ ડીશ ખીર બનાવી શકો છો.અને એ પણ ઝટપટ બની જાય અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Varsha Dave -
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મખાના સૂજી ખીર
#goldenapron 2#Week 4#panjabખીર એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં બધે જ બને છે અને દરેક રાજ્યમાં તેની એક ઓળખ છે અને તેની બનાવવાની રીત અને નામ મા થોડો ફેરફાર હોય છે બાકી બધા ને નાના મોટા સૌ ને આ વાનગી ખૂબ પસંદ છે અહીં મે ચોખા ને બદલે સૂજી અને મખાના લઈ ને ખીર બનાવી છે R M Lohani -
ઠંડી ખીર(kheer recipe in gujarati)
ચોખાની ખીર આપણે ઠંડી અને ગરમ બંને ખાઈએ છીએ. ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે શીતળા સાતમ માટે ઠંડી ખીર બનાવીશું.#સાતમ Rinkal’s Kitchen -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
-
-
મોરૈયા ની ખીર
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ એટલે માતાજી ને દૂધ ની વાનગી ધરાવવા માં આવે છે. તો મોરૈયા ની ખીર બનાવી છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Sachi Sanket Naik -
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha -
ખીર (Kheer recipe in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટહેલો, ફ્રેન્ડ્સ આજે અમે અષાઢી બીજના દિવસે ઠાકોરજીને પ્રસાદમાં ખીર ધરી હતી. આ ખીર ને તુલસીપત્ર થી ગાર્નીશ કરી છે .તો આજે હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12415882
ટિપ્પણીઓ