ખીર (Kheer Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#AM2
આજે મે બનાવેલા ભાત માથી ઇન્સ્ટન્ટ ખીર બનાવી છે,ખુબ જ સરસ બની છે તમે પણ આ રીતે બનાવી જુઓ.

ખીર (Kheer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AM2
આજે મે બનાવેલા ભાત માથી ઇન્સ્ટન્ટ ખીર બનાવી છે,ખુબ જ સરસ બની છે તમે પણ આ રીતે બનાવી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તિ માટે
  1. 1વાટકો દૂધ
  2. 3-4 ચમચીખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. ટુકડાકાજુ ના
  5. 1ચમચો ભાત

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ખીર બનાવવા બધી સામગ્રી તૈયાર કરવી

  2. 2

    હવે 1 તપેલી મા દૂધ લઈ ગેસ પર ગરમ કરવા મૂકો,પછી તેમા ખાંડ નાખી હલાવી લ્યો.

  3. 3

    હવે દૂધ ને 10 મીનીટ ઉકળવા દયો,પછી તેમા કાજુ અને ભાત નાખી મિક્સ કરી થોડી વાર ઉકળવા દેવું.

  4. 4

    હવે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર નાખો,બસ થોડી વાર ખીર ને ઠંડી થવા દેવી,પછી સર્વ કરો તૈયાર છે ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes