કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ટીકોફી
#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા..........

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ----- ચા બનાવવા માટે----
  2. અડધો કપ પાણી
  3. 3 કપનાના દૂધ
  4. 3 ચમચીચા ની ભૂકી
  5. 2.5 ચમચીખાંડ
  6. આદુ નો કટકો નાનો
  7. પા ચમચી એલચી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ચા માટે એક કપ પાણી લો અને તેમાં ચા ની ભૂકી અને ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં ત્રણ કપ દૂધ ઉમેરી આદુ ખમણી લો. અને તેના બેથી ત્રણ ઊભરા લો.

    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચા નો કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો અને એક બે ઉભરા લો. ત્યારબાદ કપમાં ગરણી થી ગાળી લો અને સાથે ખારી સાથે સર્વ કરો. તો તૈયાર છે તમારી મસ્ત મજાની મસાલેદાર ચા.

    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચા એક એવું પીળું છે જેને માથું દુખતું હોય, ધોરણ દસમાં બારમા ના વિદ્યાર્થીઓને વાંચવામાં કંટાળો આવતો હોય, રાત્રે જાગીને વાંચવું હોય એના માટે આ મસાલેદાર ચા બેસ્ટ ઓપ્શન છે. તો કેવી લાગી મારી રેસિપી તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર April 26, 2020 18:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. હર્બલ બ્રાઉન ટી (Herbal Brown Tea Recipe In Gujarati)
  2. 4 ફ્લેવરની દાલગોના કોફી (4 flavours Dalgona Coffee Recipe In Gujarati)
  3. પનીર પાલક વડા (Paneer Palak wada Recipe In Gujarati)
  4. ઘુઘરા દાલ  ઢોકળી (Ghughara Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12290085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close