રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદુધ
  2. 2ચમસી મધ
  3. 1ચમસી હળદર
  4. 1ચમસી આદુ
  5. 5નંગ = એલસી, લવિંગ, મરી, તજ
  6. તુલસી પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દૂધ ગરમ થાય.એટલે મસાલા ખાંડીને નાખી દેવા. પછી તુલસીના પતા હાથ વડે ક્રશ કરીને નાખવા.

  2. 2

    ૧૦ મિનિટ સુધી ઉકાળવા દેવું.થોડું ઠંડું થાય પછી દૂધને ગાળી લો.પછી મધ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Donga
Nikita Donga @cook_22317875
પર

ટિપ્પણીઓ

Similar Recipes