ફુદીના સરબત

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#goldenapron3
#week5
#મોમ
આવી ગરમી તથા આવા વાતાવરણ માં સ્ફૂર્તિદાયક માં આ સરબત ખુબ સરસ બનાવી શકાય.

ફુદીના સરબત

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#week5
#મોમ
આવી ગરમી તથા આવા વાતાવરણ માં સ્ફૂર્તિદાયક માં આ સરબત ખુબ સરસ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 10-12પાન ફુદીનો
  2. 1લીંબુ
  3. જલજીરા મસાલો
  4. કાળા મરી (ઓપ્શનલ)
  5. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુદીના ને મિક્સર માં ક્રશ કરી તેને એક વાસણ માં લય તેમાં 1 લીંબુ જલજીરા મસાલો કારી મરી નાખી તેમાં ઠંડું પાણી નાખી અને સવઁ કરવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes