બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#goldenapron3
#week16#bread#onian
# મોમ

બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)

#goldenapron3
#week16#bread#onian
# મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7,8બટેટા
  2. 8,9બ્રેડ
  3. 2 ચમચીઆદું,મરચાં ની pest
  4. 2ડુંગળી
  5. 4,5કળી લસણ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. 1વાટકો ચણા નો લોટ
  9. મીઠું ટેસ્ટ મુજબ
  10. લીંબુ જરૂર મુજબ
  11. પા ચમચી સોડા
  12. ચપટીહરદળ
  13. 1 ચમચીગરમ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી લેવા,ડુંગળી ઝીણી સુધારી લેવી,લસણ ને ઝીણું ટૉચી લેવું,બ્રેડ ને મિક્ષચર મા ભૂકો કરી લેવો,આદું,મરચા ક્રંસ કરી લેવા

  2. 2

    બટેટા ને બાફી ને છૂંદો કરી લેવો

  3. 3

    બધો મસાલો ભેગો કરી નાખવોઅને ગોળા વાળી લેવા

  4. 4

    ચણા નો લોટ ડોય નાખવોઅને ઉપર મુજબ મસાલો કરી નાખવો અને ગરમ તેલ નાખવું

  5. 5

    ગેસ પર લોયા મા તેલ ગરમ કરવા મૂકવું અને લોટ મા બોળી ને વડા તળી લેવા તો આપણાં બ્રેડ બટેટા વડા તૈયાર છે

  6. 6

    સર્વિંગ પ્લેટ મા સર્વ કરવા અને આંબલી ની ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes