પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ડુંગળી ટામેટાં કેપ્સીકમ પનીર બધાને કાપી લોપછી આદુ મરચા લસણનીપેસ્ટ બનાવી લોપછી થોડું તેલ મૂકી ડુંગળી ટામેટાં કેપ્સીકમ બધુ ફ્રાય કરી દો કેપ્સીકમ ફ્રાય કરીને એક બાજુ રાખી દીધા છે. હુ છેલ્લે સબ્જી મા ઉમેરીશ
- 2
ડુંગળી ટામેટાં સંતળાઈ જાય પછી ઠડુ થવા દો પછી પહેલા કાજુ પીસી લેવા પછી ડુંગળી ટમેટાનુ મિશ્રણ પીસી લેવું
- 3
હવેતેલ ગરમ થાય પછી બધા ખડા મસાલા નાખો પછી પીસીને પેસ્ટ નાખો આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખોપછી મરચું મીઠું હળદરધાણાજીરૂ ગરમ મસાલો અને થોડું પાણી નાખી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી સાતળોપછી પનીર અને કેપ્સિકમને અને કસુરી મેથી નાખી થોડીવાર સુધી થવા દો
- 4
હવે આપણે સબ્જી તૈયાર થઈ ગઈ છે પછી તેને કેપ્સિકમના નાના કટકા અને ખમણેલું પનીર નાખી ગાર્નીશ કરો
- 5
તો તૈયાર છે આપણે પંજાબી સબ્જી પનીર ટીકા મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
રેસ્ટોનર સ્ટાઈલ ખૂબ જ ઈઝી રેસીપી ટા્ય કરો ...#GA4#week4 Chitrali Mirani -
-
-
-
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ (5)