પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ગ્રામ પનીર
  2. મોટી ડુંગળી
  3. ટામેટા
  4. સિમલા મરચું
  5. ૪ ચમચીતેલ
  6. રસોઈ મેજિક મસાલા
  7. ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  8. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૨ ચમચીદાણા પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર નાં નાના ટુકડાં કરીને તેલ મા તરી લેવા.

  2. 2

    ત્યારબાદ ડુંગળી સિમલા મરચું ને બારીક સમારો. ટામેટા ને પણ બારીક સમારી લેવા

  3. 3

    કુકર માં ૪ ચમચી તેલ નાખી ડુંગળી, સિમલા મરચું અને ટામેટા બરાબર સાંતળો. લાલ થાય પછી એમાં પનીર નાં ટુકડા નાખો અને બીજા સૂકા મસાલા નાખી ને બરાબર હલાવો.

  4. 4

    બધા મસાલા મિક્સ.કરી ને કુકર મા ૨ સિટી વગાડો. પીરસતી વખતે એમાં થોડુ છીણ કરેલું પનીર અને ડુંગળી રિંગ્સ નાખી ને સર્વ કરો. આ તમે રાઈસ સાથે સર્વ કરો તો વધારે સારું 👌😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

Similar Recipes