વોટરમેલન પોપસીકલ(Watermelon popsicle recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તરબુચ ના ટુકડા, રોઝ સીરપ ને મિકસરમાં ક્રશ કરો.
- 2
પછી તેને પલાસટીક ના કપ મા નાખો. તેમા એલ્યુમિનિયમ ફોઈલ વીંટાળી કેનડી સટીક ભરાવો.
- 3
પછી ૬ કલાક ફ્રીજમાં મુકો. પછી ચેક કરો. જામી જાય પછી તેને અન મોલડ કરવા કપ ને આડો કરી પાણી રેડો. હવે સટીક થી બહાર લઈ તૈયાર છે પોપસીકલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો. Jigisha Modi -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
વોટરમેલન ડિલાઇટ (Watermelon Delight Recipe In Gujarati)
@hinal_27 inspired me for this wonderful recipe🌹તરબૂચ અને રૂહઅફઝા રોઝ સીરપ થી બનાવેલ છે. અહીં મેં ખાંડ નથી નાંખી જેથી તમે કુદરતી મિઠાશ માણી શકો.This is a blessing recipe in this summer..Thanda-thanda.. Cool-cool drink. Do enjoy in this summer 💃 Dr. Pushpa Dixit -
વોટરમેલન ડિલાઈટ.(Watermelon Delight Recipe in Gujarati)
#SM ઉનાળામાં ગરમી માં ઠંડક આપતું પીણું છે. વોટરમેલન ડિલાઈટ નો તમે વેલકમ ડ્રીકં તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
વોટરમેલન સ્લશ(Watermelon Slush Recipe in Gujarati)
#cookpadindia#મોમ #મધરર્સ_ડે_સ્પેસ્યલ#આ સ્લશ તરબૂચ જ્યુસ બરફના ટુકડા અને તરબૂચના ટુકડા ક્રશડ કરી એકદમ ઠંડુ તરબૂચમા થોડું કાપકૂપ કરીને જ સર્વ કરો. પીવાવાળા પણ એકદમ ખુશ થઇ જશે. મારી મમ્મી, મને અને મારા બાળકોને બધાને જ પસંદ છે. Urmi Desai -
-
-
-
તરબુચ આઇસ શૉટ ગ્લાસ (Watermelon Ice Shot Glass Recipe In Gujarati)
#RC3Week- 3Red Colour RecipesPost - 6તરબુચી બરફ ગ્લાસYai Reeeee Yai Re......💃💃 Jor Laga Ke Nachi💃 Reeee..Yai Reeeee Yai Re... Mil Ke Khub Khaye😋 ReeeChal Mere Sang SangTu Bhi Kha ... WATERMELON ICE SHOT GLASSHo Ja Rangila Reeee. . ... RAng Rang Rangila reeee આવી ચીપચીપી ગરમી મા નાના મોટા સૌને બરફ ખાવા મળે તો ટેસડો પડી જાય.... એમાં ય એ બરફ ફ્રુટ જ્યુસ નો હોય.... એમાં ય એમાં કાપેલું ફ્રુટ હોય તો...તો....તો... જલસા પડી જાય આજે હું તમારાં માટે લાવી છું તરબુચી આઇસ શૉટ ગ્લાસ.. ખરેખર તો આ આઇસ શૉટ ગ્લાસ મેં એપ્રીલમાં બનાવ્યો હતો.... પરંતુ અમને કોરોના થયો ... તો છેક હવે બરફ ખાઇ શકું છું...તો આજે ખાઇ પાડ્યો Ketki Dave -
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
વોટરમેલન સ્લશ (Watermelon Slush Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવોટરમેલન સ્લશ Ketki Dave -
વોટરમેલન લસ્સી(Watermelon Lassi Recipe In Gujarati)
કલિંગર લસ્સી.હંમેશા સૌથી ફેમસ પંજાબી લસ્સી હોય છે. પણ હવે બધાનો ટેસ્ટ બદલાતો જાય છે. અને દરેક તેમાં નવીનતા લાવતા જાય છે.મેં પણ આજે ટેસ્ટી ન્યુ કલિંગર ની લસ્સી બનાવી છે. Jyoti Shah -
-
વોટરમેલન રિન્ડ ચૂસકી (watermelon rind chuski recipe in Gujarati)
#સમર#પોસ્ટ6તડબૂચ એ ઉનાળા માં મહત્તમ ખવાતું ફળ છે. તડબૂચ ની છાલ નો સફેદ ભાગ જે આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ પણ તેમાં ઘણાં પોષકતત્વો હોઈ છે. તેમાંથી આપણે ઘણી વાનગી પણ બનાવતા જ હોઈએ છીએ. આજે મેં તેમાંથી મસ્ત મજાની ચૂસકી બનાવી છે જેમાં મેં કાલા ખટા નો સ્વાદ ઉમેરી ને સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ શરબત છે જેને ઉનાળાની ગરમીમાં પીવાની બહુ જ મજા પડે છે. Rinkal’s Kitchen -
વૉટર મેલોન લસ્સી. (Watermelon lassi recipe in gujarati)
#સમર. અત્યારે ગરમી તો ખુબજ પડે છે પણ અતયારે સીઝન ના તરબૂચ ખુબ સરસ મળે છે તો આજે મેં એ તરબૂચ નો ઉપયોગ લસ્સી માં કર્યો છે. મોડું દહીં, મલાઈ અને તરબૂચ નુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
લેમન વોટરમેલન પંચ (Lemon Watermelon Punch Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
-
-
-
વોટરમેલન પીલ્સ કેન્ડી (Watermelon Peels Candy Recipe In Gujarati)
#GA4#Week18#candy#post 1 સામાન્ય રીતે તરબૂચ ની છાલ નો કોઈ ઉપયોગ નથી કરતું. ફ્રેન્કી જ દઈએ છીએ. આ મારી રેસિપી જોઈ ને હવે તમે એકવાર તો આ જરૂર ટ્રાય કરશો જ. તો આ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી તૈયાર થશે. નાના બાળકો ને મજા પડી જશે. Reshma Tailor -
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે Shrijal Baraiya -
-
-
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12430160
ટિપ્પણીઓ (5)