રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.. ત્યાર બાદ એક કડાઈ માં 2 ચમચી તેલ લય તેમાં જીરું મૂકી આદુ મરચા કાજુ મગજતરી ના બી ટામેટા તજ લવિંગ એલચી તમાલ પત્ર નાખી ને 5 મિનિટ કુક કરો. હવે તે મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સચર ઝાર માં લય તેની ગ્રેવી કરો..
- 2
હવે એવી જ રીતે એક કડાઈ માં 2 ચમચી તેલ લય જીરું મૂકી ને જીના સમારેલા લસણ ડુંગરી ને આછા ગુલાબી થાય ત્યાં સુધી કુક કરો. અને ઠંડુ થાય એટલે તેની ગ્રેવી કરી લો...
- 3
ત્યાર બાદ બીજી એક કડાઈ માં 4 ચમચી તેલ મૂકી ને તે ગરમ થાય એટલે તેમાં કાજુ પનીર કેપ્સિકમ નાખી ને 5/7 મિનિટ કુક કરો.... તેમાં ચપટી હળદર મીઠું નાખી ને કુક કરવા.
- 4
ત્યાર બાદ બીજી એક કડાઈ લય તેમાં 2 ચમચી બટર લય ગરમ કરો પછી તેમાં જીરું મૂકી બંને ગ્રેવી નો વઘાર કરો અને તેમાં 2 ચમચી ચીઝ નાખી પછી ઉપર ઘાટકો માં કહેલા બધા મસાલા નાખી ને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી કુક કરો ત્યાર બાદ કુક કરેલા કાજુ પનીર કેપ્સિકમ નાખી ને ફરી કુક કરો... છેલ્લે તેમાં ફરી ચીઝ બટર નાખી ને 2 મિનિટ કુક કરો... હવે ગેસ બંધ કરી ને તેને સર્વિંગ બૉંઉલ માં લય ઉપર ચીઝ પનીર ધાણાભાજી નાખી સર્વ કરો
- 5
પંજાબી સબ્જી રેડી થાય એટલે તેને પરોઠા સલાડ છાસ પાપડ સાથે ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે કાજુ પનીર મસાલા તેને ગરમ જ સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ પનીર મસાલા
#ઇબુકપંજાબી વાનગી ઓ કોને નથી ભાવતું હોતું.પંજાબી વાનગી આપના સૌ ની પ્રીય હોય જ છે. મૉટે ભાગે આપડે બધા pppppબહાર રેસ્ટોરન્ટ માં પંજાબી જમવા જતા જ હોઇએ છીએ. પણ જ્યારે ઘરે પંજાબી સબ્જી બનાવવાની વાત આવે એટલે મનમાં પહેલો પ્રશ્ન એજ આવે કે શું મારી સબ્જી બહાર જેવી બનશે ખરી? ના બહાર જેવો ટેસ્ટ તો ના જ આવે .અવી જ વાતો આપડે વિચારતા હોઇએ છીએ. પણ આજે જે રીતે હું પંજાબી સબ્જી બનાવા જય રહી છું એ દેખાવે અને સ્વાદ બેવ મજ રેસ્ટોરન્ટ જેવીજ લાગશે. Sneha Shah -
પનીર બટર મસાલા કુકર સ્ટાઈલ
પંજાબી વાનગી ની વાત આવે અને એ પણ જો ઘરે બનાવવાની વાત આવે એટલે આપણે પેહલા એવોજ વિચાર આવે કે શું મારી વાનગી હોટેલ જેવી તો ના જ બને.અને બહુજ સમય પણ જતો રહે. પણ આજે આ પડે પંજાબી વાનગી બનાઇસુ એપણ ખુબજ સરળ રીતે અને ખુબજ ઓછા સમય માં ને સ્વાદ માં પણ રેસ્ટોરન્ટ જેવીજ.#ઇબુક Sneha Shah -
-
-
-
-
-
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
-
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
-
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra -
-
-
-
-
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
મખની ગ્રેવી(Makhani Gravy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
ધાબા સ્ટાઇલ કાજુ મસાલા (Dhaba Style Kaju Masala Recipe In Gujarati)
#EBધાબા સ્ટાઇલ કાજુ મસાલા, મારાં પરિવાર નું ફેવરિત સબઝી છે,જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી લાગે છે પરાઠા સાથે. Ami Sheth Patel
More Recipes
ટિપ્પણીઓ (2)