જૈન પનીર મટર મસાલા

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

#મિલ્કી
# પનીર

જૈન પનીર મટર મસાલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મિલ્કી
# પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 50 ગ્રામવટાણા
  3. 250 ગ્રામટમેટા
  4. 4 ચમચીઘી
  5. 2 ચમચીતેલ
  6. 2 ચમચીઆદુ - મરચા ની પેસ્ટ
  7. 2 ચમચીકિચન કિંગ મસાલો
  8. 2 ચમચીમગજ તરી ના બી
  9. 1 નાની ચમચીતલ
  10. 4 ચમચીમરચું પાવડર
  11. 1/4 ચમચીહળદર
  12. 1 ચમચીએલચી
  13. 1/2 ચમચીમરી પાવડર
  14. 1/2 ચમચીજીરું
  15. 1/4 ચમચીકાસુરી મેથી
  16. નિમક સ્વાદ અનુસાર
  17. 1 ચમચીધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 પેન લ્યો તેમાં થોડું ઘી ગરમ કરો.પછી તેમાં કાસુરી મેથી નાખો ને જીરું નાખો.

  2. 2

    પછી તેમાં ટમેટા ઉમેરો ને 1 મિનિટ માટે સાત્રો. પછી તેમાં નિમક,મરચું પાવડર,કિચન કિંગ મસાલો ઉમેરો ને 1 મિનિટ માટે રાખો.પછી થનડું થવા દયો.ને પછી તેને મીક્ષર માં કર્ષ કરી લ્યો.બીજી બાજુ વટાણા ને 1 પેન માં પાણી ઉકાળી ને બાફી લ્યો.

  3. 3

    હવે તે ગ્રેવી ને પછી 1 પેન લય તેમાં તેલ ને ઘી મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.જરાક બરાઉન થાય પછી મગજ તારી,તલ,મારી,ને મિક્સરમાં ભૂકો કરી તેને પેન માં સોતરો. 2 મિનિટ રાખી ને તેમાં ગ્રેવી ઉમેરો, 2 મિનિટ ચડે પછી તેમાં નિમક,મરચું પાવડર,હળદર, કિચન કિંગ મસાલો ઉમેરો.

  4. 4

    પછી થોડું ઘાટ થાય ત્યારે વટાણા ઉમેરો.ને 1 પેન માં ઘી લય પનીર તળી લ્યો,ને છેલે પનીર ઉમેરો.

  5. 5

    આ સબ્જી ને ગરમ બટર નાન જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

ટિપ્પણીઓ

Similar Recipes