હલ્દીરામ રાજ કચોરી

#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ગરમ મૂકીને એક બાઉલમાં રવો નાખો તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો પછી ગરમ પાણીથી લોટ બાંધી લો તે લોટ બહુ કઠણ પણ બહુ ઢીલો પણ ના ના હોવો જોઈએ પછી તેનો લોકો કરી પાટલા માં રોટલી ની જેમ વણી લો ત્યારબાદ ગ્લાસ અથવા કોઇબી ઢાકણા ના મદદથી મદદથી એકસરખી ગોળ પૂરી કરી લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે મીડીયમ આચ કરી પૂરી તળી લો ચાર આવડે ઉપર ઉપર તેલ નાખતા રહો જેથી તે પુરી ફૂલ વા મનસે બંને સાઇડ વ્યવસ્થિત તળી લો
- 3
હવે એક બાઉલમાં બાફેલા બટાકા બાફેલા ચણા બાફેલા મગ લો તેમાં ડુંગળી ટામેટા ઝીણા સમારીને નાખી દો પછી તેમાં મીઠું મરચાની બુકિંગ ગરમ મસાલો દાડમના દાણા ઉમેરીને મિક્સ કરી નાખો
- 4
હવે આ મસાલો પુરીમાં ભરી ઉપરથી લીલી ચટણી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી ટમેટો સોસ નાખો પછી તેમાં થોડા દાડમના દાણા સિંગ દાણા તળેલા અને દહીના કે સેવ થી ડેકોરેશન કરો ચાટ મસાલો ભભરાવો તૈયાર છે રાજ કચોરી
- 5
આ પૂરી ખૂબ જ ફેમસ છે અને આમાં તમે વેજિટેબલ્સ ભરીને પણ બનાવી શકો છો ચીઝ બાળકોને પસંદ હોય તો નાખી શકો છો એકવાર જરૂરથી બનાવજો બાળકો ખુશ થઈ જશે અને હા આવી રીતે stay home પિકનિક કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
ચાટ સાંભળીને કોઈ ના પણ મોંઢા માં પાણી આવી જાય.. ચાટ નાના મોટા સૌ કોઇ ને પસંદ હોય છે. તેમાં પણ જો મસ્ત વરસાદ નો માહોલ હોય તો તો ચાટ ખાવાનો જલસો જ પડી જાય છે. કચોરી સામાન્ય રીતે મારવાડ ની વાનગી છે. રાજ કચોરી તમે સાંજે ચા સાથે નાસ્તામાં કે રાતે લાઈટ ડિનર માં પણ લઈ શકો. ખૂબ જ ક્રીસ્પી અને ટેસ્ટી લાગે છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
-
મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનવરસાદ આવતો હોય, ત્યારે કંઈક ચટપટું ખાવાનું તો મન થાયજ, પરંતુ ચોમાસુ એક એવી ઋતુ છે કે જેમાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે. એટલે મેં આજ મેંદાનો ઉપયોગ ટાળ્યો છે અને ઘઉંના લોટ ની પૂરી/પાપડી બનાવી છે.. અને એમાંથી બનાવી છે આ સેવપુરી.. Avanee Mashru -
-
-
-
-
-
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી બધાની ફેવરિટ હોય છે અને ઘરે બનાવવાની બહુ ઇઝી છે તો આજે આપણે ઘરે રાજ કચોરી બનાવી Kalpana Mavani -
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
-
-
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
-
-
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
-
-
-
દિલ્લી ચાટ (Delhi Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryદિલ્લી ની આ ખુબ જ ફેમસ ચાટ છે, જેમાં અડદની દાળ ના વડા અને ઠંડુ ઠંડુ દહીં હોય છે Pinal Patel -
સમોસા રગડા ચાટ
લોક ડાઉન માં બાર નું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ ડિશ જરૂર થી ટ્રાઈ કરજો.#ડિનર Avnee Sanchania -
-
-
-
બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
#ફટાફટબ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે. Hetal Vithlani -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે Pragna Shoumil Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (5)