તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)

Chirag Shah
Chirag Shah @cook_23015221

તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબોઈલ બાસમતી રાઈસ
  2. 1કટ ઓનિઓન
  3. 1કટ ટમાટો
  4. 1કટ કૅપિસકમ
  5. 1/4 કપબટાકા બોઈલ
  6. 1/4 કપવટાણા બોઈલ
  7. 1/4 કપગાજર બોઈલ
  8. 1 સ્પૂનઆદુ ની પેસ્ટ
  9. 1 સ્પૂનલસણ ની પેસ્ટ
  10. 1 સ્પૂનમરચા ની પેસ્ટ
  11. 2 સ્પૂનબટર
  12. 1 સ્પૂનજીરું
  13. 2 સ્પૂનમીઠું
  14. 2 સ્પૂનપુલાવ મસાલો
  15. 1/4 કપકોથમીર
  16. 1તજ
  17. 2લવિંગ
  18. 1તમાલ પત્ર
  19. મસાલા દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાઈસ બોઈલ કરી ને ઠંડા કરી લો

  2. 2

    હવે એક મોટા તવા પર ડીપ સાઈઝ નું લે જો
    તેમાં બટર નાખો ગરમ થાઈ એટલે તેમાં જીરું નાખી દો
    બધા આખા ગરમ મસાલા નાખો 2મિનિટ થવા દો.

  3. 3

    પછી તેમાં ઓનિઓન નાખો, 1મિનિટે થવા દો પછી તેમાં કેપસિકમ નાખો તેને થોડી વાર સીઝ દો.
    પછી તેમાં બોઈલ વેજ નાખો તેને પ્રોપર મિક્ષ કરો.

  4. 4

    પછી તેને 2મિનિટ થવા દો તેમાં બોઈલ રાઈસ નાખો તેને ધીમે ધીમે મિક્ષ કરી દો.
    તેના પર કાજુ બટર નાખી સર્વ કરો મસાલા દહીં સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chirag Shah
Chirag Shah @cook_23015221
પર

Similar Recipes