રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લ્યો તેમાં કોબીજ ખમણવું ગાજર ખમણવું બીટ ખમણવું ખમણી લીધા બાદ તેમાં એક અચમચી લાલ પાઉડર નાખો એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી મરી પાઉડર નાખો મેંદાનો લોટ ઉમેરી તેમાં મકાઈનો લોટ ઉમેરો ત્યાર પછી સ્વાદાનુસાર મીઠું ઉમેરો બધું મિક્સ કરી લોટ તૈયાર કરો તેમાં જરૂર પડે તો જ પાણી ઉમેરવું
- 2
લોટ બંધાઈ ગયા પછી તેના નાના નાના મંચુરિયન બોલ્સ તૈયાર કરવા તેને ધીમી આંચે તળવા તળાઈ ગયા પછી તેને બાઉલમાં કાઢી લેવા ત્યારબાદ મંચુરિયન ડ્રાય ગ્રેવી તૈયાર કરવી
- 3
બધા વેજિટેબલ્સ સતળાય ગયા બાદ તેમાં બધા સોસ ઊમેરવા ત્યારબાદ બધા સોસ મિક્સ કરવા મિક્સ કરી તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરી સરખી રીતે મિક્સ કરવું તેમાં મંચુરિયન ગ્રેવી એક પેકેટ ઉમેરવું ત્યારબાદ સરખી રીતે મંચુરિયન બોલ્સ મિક્સ કરવા
- 4
હવે તૈયાર છે વેજ મન્ચુરિયન ડ્રાય ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
-
-
-
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બહાર તો ખાઇ છે. બહાર જેવા જ ઘરે બનાવી શકાય છે. ચોમાસા ની ઋતુ માં તો ગરમ ખાવા ની બહુ જ મજા આવે.#મહારાણી Kantaben Patel -
-
-
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
-
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian recipe In Gujarati)
દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હારવું ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ વેજ ડ્રાય મન્ચુરીયન ઘરે જ બનાવવાની રીત જણાવીશું. Rekha Rathod -
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (8)