મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મંચુરિયન બનવા માટે કોબીજ ગાજર ડુંગળી કેપ્સીકમ ઝીણું સમારી લેવું
- 2
ત્યારબાદ એક બાઉલમાં બધુ નાખી તેમાં મરી મીઠું આદુ મરચાં લસણ નાખવું
- 3
તેના બોલ બનાવી તળી લો... ધીમા તાપે.
- 4
તૈયાર બાદ એક લોયા મા થોડું તેલ ગરમ મૂકી તેમાં લસણ જીણું સમારેલું આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવી લેવું તેમાં લીલી ડુંગળી ગાજર કોબીજ કેપ્સીકમ બધું નાખી ફાસ્ટ ગેસ પર બધું સાતડી લો..
- 5
તેમાં મરી મીઠું સોયા સોસ ચીલી સોસ તીખા માટે ગ્રીન ચીલી સોસ બધું નાખી હલાવી લો. તૈયાર બાદ એક વાટકી મા થોડું પાણી લઈ બે ચમચી કોર્ન ફ્લોર નાખી હલાવી લેવું...તે નાખી હલાવી લો.. તૈયાર બાદ તેમાં મંચુરિયન બોલ નાખી હલાવી લો..
- 6
તૈયાર છે ગરમા ગરમ મંચુરિયન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
-
-
-
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
મન્ચાઉ સુપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week11#Green Onion#Chinese Soup# Manchow Soup Aarti Lal -
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
કોબીજ મંચુરિયન (Cabbage manchurian Recipe In Gujarati)
#goldenapron3#week7#માઇઇબુકઅત્યાર ના ટાઈમ માં ઓછી સામગ્રી થી મંચુરિયન બનાવી શકાય છે... કિડ્સ લવ ચાઈનીઝ ફૂડ..મારો સન ક્યારનો મંચુરિયન બનાવવાં માટે કેતો હતો.. એટલે કોબીચ ના બનાવી દીધા Naiya A -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101644
ટિપ્પણીઓ (2)