શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ના મિડીયમ સાઈઝ ના ટુકડા કરો.1 ડુંગળી ના કટકા કરી તેના પડ ને અલગ કરવા. હવે કડાઈ માં 2 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં ભીંડો અને ડુંગળી ને સાતળવા. 5-7 મિનિટ માં ભીંડા ની ચિકાસ દૂર થાય જાસે અને ડુંગળી પણ સોફ્ટ થય જાસે. પછી તેને એક પ્લેટ માં કાઢી લેવા.
- 2
ત્યાર બાદ ટામેટા,આદુ,લસણ ની પેસ્ટ કરવી. 2 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ,આખા ધાણા, લવિંગ, તમાલપત્ર,ઇલાયચી નાખવી.પછી હીંગ નાખી. એક ડુંગળી ના ઝીણા કટકા કરી નાખવા.તેને થોડી બ્રાઉન થયા દેવી.ત્યાર બાદ ટામેટા ની પેસ્ટ નાખવી.
- 3
પેસ્ટ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવી. પછી તેમાં હળદર,મરચું,ધાણાજીરું,નાખી મસાલા ને 2 મિનિટ સાંતળવું.પછી તેમાં દહીં નાખી સતત હલાવતા રહેવું જેથી દહીં ફાટે નહિ. હવે તેમાં ભીંડો, ડુંગળી નાખી બરાબર મિક્સ કરવા.થોડું પાણી ઉમેરી ઢાંકી ને 5 મિનિટ અથવા ભીંડો ચડે ત્યાં સુધી પકવવું.
- 4
હવે ક્રીમ અથવા તાજી મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરવું.છેલ્લે ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી.થોડી ક્રીમ થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી સાથે પીરસવું.
- 5
તૈયાર છે શાહી મસાલા ભીંડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek-1ભીંડા માં પોષકતત્વો ની માત્રા વધારે હોય છે જેમકે તેમાં વિટામિન -A ,C, B -૬ D તેમજ કેલ્શિયમ, આર્યન,જેવા તત્વો થી ભરપુર છે તેને અલગ અલગ રીતે અનાવી જમવાની મજા આવે છે... Dhara Jani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
-
-
-
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
#RB3#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#GA4#Week5#cashew . કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ હોઇ છે.કાજુ ડ્રાય ફ્રુટમાં ગણાય છે.તે બધા ને જ ખુબ ભાવે છે. નાન,પરાઠા અને રોટી સાથે આ સબ્જી પીરસવામાં આવે છે. sneha desai -
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ