મસાલા ભીંડો (Masala bhindi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને કોરા. કરી અડધા કટ કરવા પછી તેલ મૂકી હીંગ નાખી ભીંડા નો વઘાર કરી તેલ માં સાતળી લેવા પછી હળદર ઉમેરી વરાળ માં ચડવા દેવું સરસ ચડી જાય એટલે તેમાં નિમક 2ચમચી જેટલું ધાણાજીરું 1ચમચી જેટલું મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી 3 મિનિટ માટે ગેસ રાખી ઉતારી લેવું તેને ગરમ ગરમ રોટલી સાથે પીરસો અમારા ઘર.માં તો ભીંડો બધા ને બહુ જ પસંદ છે તમે પણ જરૂર બનાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)
#goldenapron3#week15#bhindi Vandna bosamiya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
-
-
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
-
-
-
-
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah -
-
-
-
-
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12338233
ટિપ્પણીઓ