ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો.
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઓરીયો બીસ્કીટ ને મિક્સરમાં ભૂકો કરી લો. પછી ચીલ્ડ મિલ્ક નાંખી મિકસરમાં ચર્ન કરો.
- 2
હવે આઈસ્ક્રીમ નાંખી ફરી મિક્સરમાં બધુ ચર્ન કરી લો. વધુ થિક ગમે તો ૧-૨ વધુ બિસ્કીટ નાંખવા.
- 3
ઓરીયો મિલ્ક શેક રેડી છે તો અગાઉ થી ચોકલેટ સીરપવાળો ગ્લાસ ફ્રીઝર માંથી કાઢી તેમાં ઓરીયો મિલ્ક શેક રેડી ઉપર બિસ્કીટ મૂકી સર્વ કરો. તમે ચોકલેટ ચીપ્સ, બીસ્કીટ નો ભૂકો, કોકો પાઉડર કે આઈસ્ક્રીમ નાં સ્કૂપ થી પણ ગાર્નિશ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
-
-
-
-
-
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
-
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
-
વેનીલા એન્ડ રોઝ મિલ્કશેક (Vanilla And Rose Milkshake Recipe In Gujarati)
ઠંડા ઠંડા મિલ્ક શેક Sangita Vyas -
ઓરીયો કેન્ડી (Oreo candy Recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ચોકલેટ કેન્ડી જે બાળકો ની ફેવરીટ.. Avani Suba -
-
-
ઓરીયો મિલ્કશેક(Oreo મિલ્ક Shake Recipe in Gujarati)
#GA4#week4# મિલ્ક શેક.#post.3.રેસીપી નંબર 84.ઓરીયો મિલ્કશેક બાળકોની એકદમ ભાવતી આઈટમ છે કાર્ટુન નાના થી મોટા દરેકને ચોકલેટની આઈટમ ભાવતી હોય છે. આ મિલ્કશેક ફટાફટ બને છે. Jyoti Shah -
-
-
-
-
-
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
-
ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)
અત્યારે બાળકો ને ઉનાળા ની ગરમી મા જો દુધ આપીએ તો પીવાનું જોર આવે છે પણ આ શેક તો ફટાફટ પીવાય જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16216879
ટિપ્પણીઓ (7)