ઓરિઓ શેક Oreo Milk Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ઓરીયો બિસ્કીટ ના પેકેટ લ્યો પછી હવે તેના બંને પાટ અલગ કરીને પ્લેટમાં કાઢો
- 2
પછી બંને પાઠ અલગ કર્યા બાદ એક મિક્સર નું જાર લો તેમાં સાદા બિસ્કીટ નાખીને ક્રશ કરો અને પછી બીજા બાઉલમાં ક્રીમવાળા બિસ્કીટ ક્રશ કરો
- 3
પછી જે ક્રીમવાળા બિસ્કીટ બાઉલ છે તેમાં ૨ ચમચી ખાંડ જરૂર મુજબ દૂધ ઉમેરીને તેને ક્રશ કરો પછી એક કાચ ના ગ્લાસમાં ચોકલેટના શિરપ થી ગાર્નિશિંગ કરો
- 4
પછી એ ગ્લાસમાં ઓરીયો બિસ્કીટ ક્રશ કરેલા નો ભૂકો નાખીને તેમાં મિલ્ક શેક એડ કરો પછી તેને ચોકલેટ સ્ટીક અને જેમ્સ થી ગાર્નિશિંગ કરો
- 5
આ રીતે તમારું ઠંડુ ઓરીયો મિલ્કશેક તૈયાર થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓરિયો વીથ ચોકલેટ મિલ્ક શેક (Oreo With Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Geeta Solanki -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
ઓરિયો મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post4#Weekendspecialવીક 4 માં મેં સૌનું મનભાવન ઓરિયો મિલ્કશેક બનાવ્યું છે. Bansi Thaker -
-
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
-
-
-
-
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
-
-
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13793921
ટિપ્પણીઓ