ઓનીયન સળી સલાડ (Onion salad)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

આ પંજાબી ફુડ સાથે વધુ ટેસ્ટી લાગે છે. આ મારા મોમ બહુ બનાવતા .ઝટપટ બની જાય છે ને ખાવા માં સ્પાઈસી ને ટેન્ગી લાગે છે.

ઓનીયન સળી સલાડ (Onion salad)

આ પંજાબી ફુડ સાથે વધુ ટેસ્ટી લાગે છે. આ મારા મોમ બહુ બનાવતા .ઝટપટ બની જાય છે ને ખાવા માં સ્પાઈસી ને ટેન્ગી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ડુંગળી ચોપ્ડ પતલી સલી
  2. મીઠું સ્વાદનુસાર
  3. કાશ્મીરી મરચું પાઉડર
  4. ૧/૨ટી સ્પુન ચાટ મસાલો
  5. ૧/૨ટી સ્પુન ગરમ મસાલો
  6. ટેબલ સ્પુન લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પતલા સળી જેવ કાંદા સમારવા તેમાં મીઠું, મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો નાખી મીકસ કરો લેવું ને પછી તેમાં લીંબુ નો રસ નાખી મીકસ કરી લેવું ને પછી ખાવામાં સર્વ કરવું.

  2. 2

    આ જમતી વખતે સલાડ ખાઈ શકાય છે. સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes