રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા લઈ લો. પછી તેને પાણીથી સાફ કરી લો. અને તેના કટકા કરી કૂકરમાં બાફી લો.
- 2
પછી તેની છાલ ઉતારી લો. પછી તેમા મીઠુ અને બે ચમચી તપકીર નો લોટ ઉમેરો. અને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
પછી સ્ટફિંગ બનાવવા માટે ઉપર આપેલી બધી સામગ્રી તૈયાર કરી લો. પછી બધુ મિક્સરમાં ક્રશ કરી લો. અને મિશ્રણ તૈયાર કરો. પછી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો.
- 4
ત્યારબાદ સ્વાદમુજબ મીઠુ ઉમેરો. પછી તેની નાની ગોળી વાળી લો.
- 5
બટાકાના મિશ્રણમાંથી હથેળી પર બટેટા ની થેપલી કરી તેમાં વચ્ચે ગોળી મૂકી દો અને ફરતે પાછો બટેટાના મિશ્રણથી પેક કરી દો.
- 6
ત્યારબાદ તેલ ગરમ કરી બદામી રંગના ક્રિપસી થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધા બફ વડા તૈયાર કરી લો.
- 7
પછી સર્વિંગ પ્લેટમાં ત્યારે તે ગોળ કરી ગોઠવી દહીંની ચટણી બનાવી સર્વ કરી શકાય છે.
- 8
- 9
આમાં વચ્ચે મે એક બફવડા ને કટ કરીને મૂક્યા છે
- 10
આ બફ વડાને તમે ફરાળમાં પણ લઈ શકો છો. અને ગમે ત્યારે એની ટાઈમ ખાઈ શકો છો. તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમે પણ ટ્રાય કરજો. અને તેના મંતવ્ય આપજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
#trend2બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁 nikita rupareliya -
-
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
ફરાળી બફ વડા (Farali Buff Vada Recipe In Gujarati)
#EB#ff1Week 15ફરાળી બફવડા ને ફરાળી કચોરી પણ કહેવામાં આવે છે. તે ખાવાના ખૂબ સ્વાદિષ્ટ લાગે છેઅમારા ઘરે અગિયારસ ,શ્રાવણ મહિનામાં ફરાળ વખતે આ વડા બનાવમાં આવે છે.વડા બનાવા માટે બાફેક બટાકા માં તપકીર નો લોટ ,મીઠું નાખી બહાર નું પડ ત્યાર કરવામાં આવે છે. તેનાં સ્ટફિંગ માટે ,શીંગ નો ભુકો, તલ, લીલા ટોપરાનું ખમણ,લીલા મરચા,લીલાં ધાણા,મરી પાઉડર, લીંબુ, ખાંડ, કિસમિસ, કાજુ,સ્વાદ અનુસાર મીઠું નાખી બફાવડા બનાવા માં આવે છે.વડા ને ગોળ આબલી ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Archana Parmar -
ફરાળી બફવડા (Farali BuffVada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#buffvada#faralipatis#fastspecialઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજીની સાથે બફવડા તરત જ યાદ આવે છે. બફવડા જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. આ બફવડાને નાસ્તા, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
ઓટસ દુધી ટકાટક
#મોમ ખરેખર માં શબ્દ સાંભળતા જ એક અનન્ય માતૃ ભક્તિનો અહેસાસ થાય છે. મા વિના સુનો સંસાર. એટલે જ ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું છે કે તે બધી જગ્યાએ ના પહોંચી શકે માટે તેણે સ્ત્રીનું સર્જન કર્યું છે. માટે તેણે સ્ત્રીને ખૂબ શક્તિ આપી છે. અને તેને નવદુર્ગા નો સ્વરૂપ પણ આપ્યું છે. તો તેવી જ રીતે આજની આ રેસિપી પણ મારા મમ્મી બનાવતા તે આજે મારા ઘરે બનાવી છે. ખુબ સરસ બની છે. ટેસ્ટી છે. અને બાળકોને પણ ખૂબ ભાવે છે. મને પણ ખૂબ ભાવતી😋😋😋 જોઈને મોઢામાં પાણી આવી જાય છે. Khyati Joshi Trivedi -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે મારા પતિદેવજી નો જન્મદિવસ દિવસ હતો. તો મે એમના માટે આ મેંદુ વડા બનાવ્યા હતા. જે ખુબ સરસ બન્યા હતા. અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અને સાથે સાથે આપણે ઘરની સાફ સફાઇ પણ કરતા હોઈએ છીએ એટલે થોડી ઝડપ હતી માટે આ રીતે વડા બનાવી લીધા છે... માત્ર આકાર આપ્યો નથી... Khyati Joshi Trivedi -
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
પનીર કોફ્તા (Paneer kofta recipe in Gujarati)
#GA4#Week6ફરાળ મા પણ ખાઈ શકાય એવા પનીર કોફ્તા બનાવ્યા છે.. latta shah -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
લોટની પંજરી(panjri recipe in gujarati)
લોટ કીપંજરી લોટની પંજરી ઉત્તર ભારતમાં બહુ જ લોકપ્રિય છે આ પ્રસાદ ના સ્વરૂપમાં બનાવવામાં આવતી સ્વાસ્થ્યવર્ધક સ્વાદિષ્ટ લોકપ્રિય મીઠાઈ છે. ખાસ કરીને જન્માષ્ટમી અને સત્યનારાયણની પૂજા પર બનાવવામાં આવે છે પ્રસાદ સ્વરૂપમાં બનાવવામાં આવે છે મૂળ રૂપે પંજરી ત્રણ સામગ્રીથી બનાવવામાં આવે છે જેમકે ઘઉંનો લોટ અને ખાંડ અને ઘી પરંતુ હવે તેમાં સુકામેવાનો જેમ કે બદામ કાળી દ્રાક્ષ કાજુ કિસમિસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સુકામેવા ફક્ત panjuri ના સ્વાદ ને જ નહીં પરંતુ સ્વાસ્થ્યને પણ પૌષ્ટિક ગાયક છે. પંજરી બનાવવાની રીત બહુ જ સરળ અને સહેલી છે પણ તેના માટે ધૈર્ય રાખવો ખૂબ જ જરૂરી છે પહેલે સૂકા મેવાને શેકવાનું હોય છે પછી તેમાં ઘઉં ના લોટ ને ધીમી આંચ પર ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકો આવવાનું હોય છે. લોટની શીખવામાં થોડોક સમય લાગે છે. સુકામેવા અને લોટને શેકવાથી તેનામાં ચારેતરફ સુગંધ ફેલાઈ જાય છે. નિષ્ણાત ઠંડુ થયા પછી તેના પર પીસેલી ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખીને મિશ્રણ એકરસ કરવાથી પંજરી તૈયાર થઈ જાય છે Varsha Monani -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી વસાણા કપ કેક(Farali cup cakes recipe in Gujarati)
#MW1#એમ્યુનિટી બુસ્ટર રેસીપી પહેલાના જમાનામાં શિયાળાની શરૂઆત બધા મસાલાઓથી ભરપૂર એવા વસાણા થી કરવામાં આવતી હતી. ત્યારે કહેવાતું હતું કેશિયાળામાં જુદા જુદા પાક કે ખજૂર પાક પણ એટલો જ ભરપૂર માત્રામાં ખાવા તો હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે તેનાથી આખા વર્ષ ભરની આપણને શક્તિ મળી રહે છે. અને તાકાત, સ્ફૂર્તિ પણ મળી રહે છે..... આ વસાણા ની ખાસિયત એ છે કે તમે તેને ફરાળમાં પણ લઈ શકો છો.. તો આજે મે પણ એક બાળકોને ગમે તેવી ઇમ્યુનિટી બુસ્ટરના સ્વરૂપમાં કેક બનાવી છે... આશા છે તમને પણ ગમશે.... Khyati Joshi Trivedi -
બફવડા(Buff Vada recipe in Gujarati)
#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે.. Tejal Rathod Vaja -
દુધી ની કટલેસ
#સુપરશેફ2#week2#flour/આંટા આમ તો આપણે બધા બટેકાની કટલેસ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં તને એક હેલ્ધી લુક આપ્યો છે. મેં તેમાં જુવારનો લોટ અને દુધીનું ખમણ નો ઉપયોગ કરી અને બનાવી છે.... તો ચાલો ઝડપથી નોંધાવી દવ તેમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)