બફવડા(Buff Vada recipe in Gujarati)

#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાં ને બાફી લેવા..પછી તેને થોડી વાર ઠારવા દેવા..પછી ૪૦૦ ગ્રામ બટેટા અલગ કાઢી તેમાં તપકિર નો લોટ ઉમેરી, ને સ્વાદ મુજબ મીઠું એડ કરવું.અને લોટ બંધવો...જો જરૂર પડે તોજ પાણી એડ કરવું..
- 2
બીજા બટેટા માં હિંગ,હળદર,ધાણાજીરું,મીઠું,લીંબુ,ખાંડ,કોથમીર,માંડવી ના બી,લીલા મરચા,અને આદુ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરવું..અને તેના નાના નાના ગોળા વાળવા...
- 3
પછી જે લોટ બાંધ્યો છે. તેમાંથી એક નાનો લુઓ લય અને હથેળી પર પ્રેસ કરી વચ્ચે બટેટા નો માવો ભરી અને લુઆ ને બંધ કરી ગોળ વાળવો..પછી બધા જ લુઆ તૈયાર કરી લેવા..
- 4
એક લોયા માં ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું..તેલ ગરમ થાય એટલે માધ્યમ ગેસ પર બધાજ ગોળા તરી લેવા...તો તૈયાર છે. બફવડા..😋
- 5
મે અહી તેને સોસ,લીલી ચટણી, ફરાળી ચેવડો અને મીઠું દહીં તેની સાથે સર્વ કર્યા છે....જે ખુબજ ટેસ્ટી લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
બફવડા (Buffvada Recipe in Gujarati)
#trend2#week2#post3#બફવડા ( Buffvada Recipe in Gujarati ) આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા. Daxa Parmar -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
મોરૈયા ની લાપસી(moryo lapsi recipe in gujarati)
# ઉપવાસ # ફરાળી ચેલેન્જ બહુ જ સરસ વાનગી છે ઉપવાસ માં ખાઈ શકાય તેવી વાનગી Kokila Patel -
-
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
-
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
મોરૈયા ની ખીચડી(moryeo khichdi recipe in gujarati)
#ઉપવાસઉપવાસ મા મોરૈયો ની ખીચડી ફટાફટ બની જાય છે.તે પચવામાં પણ સરળ છે..અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બને છે..Komal Pandya
-
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
#trend2બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁 nikita rupareliya -
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#trend #week2 આ બુફવડા ફરાળ માં પણ ખાઇ શકાય છે.ખૂબ સરળ અને યમ્મી હોય છે. Dhara Jani -
દાળવડા (dal vada Recipe in Gujarati)
#Trend2 મોનસૂનમાં આ પકોડા ખાવાની મજા જ કંઇક અલગ છે. Niral Sindhavad -
-
સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)
#FRઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
More Recipes
ટિપ્પણીઓ (19)