દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1 નંગનાની દૂધી નુ ખમણ
  3. 1 ચમચીહીંગ
  4. 2 ચમચીહળદર
  5. 2 ચમચીમરચું પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. થોડુ વાટેલું લસણ
  8. જરુર મુજબ તેલ
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ મા દૂધી અને બધા મસાલા અને મોણ નાખી લોટ બાંધી લો. જરુર પડે તો થોડું પાણી નાખવું.

  2. 2

    પછી લોટ ને ૧૦ મીનીટ રેસ્ટ આપવો. પછી નાના લૂઆ કરી થેપલા વણવા.

  3. 3

    પછી તવા પર તેલ મૂકી બંન્ને સાઇડ શેકવા આછા બદામી રંગના થાય એટલે ઉતારી લો.

  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes